Good Morning quotes in Gujarati | ગુડ મો્નિંગ ક્વોટ્સ ગુજરાતી

Good Morning quotes in Gujarati | ગુડ મો્નિંગ ક્વોટ્સ ગુજરાતી
હેલ્લો મિત્રો , તમે સવારે whatsapp status માં અથવા instagram story મૂકો છો તો અહીં થી બેસ્ટ Good Morning quotes Gujarati Dawnload કરી શકો છો
 મિત્રો તમે રોજ સવારે Good Morning quotes , Good Morning image, shayari, motivational quotes whatsapp status જો તમે તમારા મિત્રો અથવા સગા સબધી ને મોકલ તા હોય તો Good Morning quotes image Dawnload કરી શકો છો
મિત્રો અમારી બધી Good Morning quotes image full hd છે,જે ખૂબ  સરસ દેખાય છે અને તમે મન પસંદ quotes Full HD  માં Dawnload કરી શકો છો.
જીવન ની મીઠાસ માણવા માટે
કડવા અનુભવો થવા જરૂરી છે.
સુપ્રભાત તમારો દિવસ શુભ રહે
લક્ષ્ય વગરની દોડ એ ગતી છે.!!
જ્યારે લક્ષ્ય સાથેની દોડ એ પ્રગતિ છે.
વીતી ગયેલો સમય યાદ હોય છે અને આવનારો
સમય ઉમ્મીદ હોય છે અને જે વચ્ચે થી પસાર
થાય છે તે જ સાચી જિંદગી છે”
જીંદગી બદલવા માટે, લડવું પડે છે,
અને જીંદગી સહેલી કરવા માટે,
સમજવું પડે છે સાહેબ ….
મોજ તો મન થી થઈ શકે,
ધન થી તો ચુકવણી જ થાય..
રવિવાર સવાર નાં આ ગુલાબનાં ફૂલ ખાસ
તમારા માટે ઈશ્વર તમને સદાય આ ફૂલોની
જેમ ખુશ અને મહેકતા રાખે એવી મારા દિલ
થી શુભકામનાઓ …!!
જિંદગીમાં કંઇક બનવું છે એવા સપના ના જુઓ,
પણ મારે કંઇક કરી બતાવવું છે એવા સપના જુઓ!
શુભ સવાર રાધે રાધે
“વિશ્વનું સૌથી સુંદર સંગીતે એ તમારા
પોતાના ધબકારા છે કારણ કે
ભગવાન પોતે જ તેને કંપોઝ કરે છે,
તેથી હંમેશા હૃદયની વાત સાંભળો.”
જેનાં દીવસ ની શરૂઆત સુર્ય દેવનાં દર્શન થીં
થાયને એનાં કરતાં વધારે નસીબ વાળું કોઈ નથી.
ગુલાબની જેમ ખુશ્બ ફેલાવતા રહો,
પવનની જેમ શીતળતા રેલાવતા રહો,
મળ્યુ છે અમૂલ્ય માનવજીવન,
સદા હસતાં રહો અને હસાવતાં રહો !
જગતમાં બે છોડ એવા હોય છે જે કદી
કરમાતા નથી. અને એક વખત કરમાય તો
લાખ કોશિશ કરો, તોય ફરી ખીલતા નથી.
એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ.
સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો
જ થાય છે ભાઈ…. ફૂલો પરથી જો હવા
પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી
બની જાય છે.!! સુપ્રભાત
સમય અને હાલાત હમેશા
બદલતા રહે છે પણ સારા સંબંધ
અને સાચાં મિત્રો ક્યારેય નથી બદલાતા
જીવનમાં વધારે સંબંધ હોવા જરૂરી નથી પણ જે
સંબંધ હોય તેમાં જીવન હોવું જરૂરી છે..!
કોઈને પોતાના બનાવવા આપણી બધી
“ખાસિયતો” પણ ઓછી પડે છે,જ્યારે કોઈને
ગુમાવવા માટે આપણી એક “ખામી” જ પૂરતી હોય છે!
ખોટા ખર્ચા જીવનની
રીત બગાડે છે અને,
ખોટી ચર્ચા સંબંધની પ્રિત
બગાડે છે..…! શુભ સવાર
કર્મ અને નીતિથી માણસની
ઓળખ થાય છે સાહેબ,
બાકી સારા કપડાં તો
મોલમાં પૂતળાં પણ પહેરે છે !!

Leave a Comment